Elite Match Maker in Surat
Your journey to love begins here.

Why Elite Families Often Seek Confidential Services In Matrimony Work For Several Reasons:

Experience the Exclusive Matchmaking tailored for Elite Families with High Economic Status. Get personalized attention from Mrs. Chandni Dalal to elevate your matrimonial journey with privacy and security.

Elite

Why Elite Matchmaker?

21+

Years of Experience

3000+

Elite Candidates Serviced

100%

Confidential

5x

Higher Success Rate

Exclusively Guided by CEO

Dedicated Relationship Manager

How it Works?

The Path to Your Elite Match

Every single step taken to help you match your ideal partner is perfectly measured. Stay connected with the professional relationship counselor and CEO of VivaahMarriage.com Mrs. Chandni Dalal throughout your journey.

Initial Consultation
Personalized Matchmaking Plan
Curated Introductions
Hand Holding Support
Inquiry Form

Start Your Journey

Fill Out the Form Below to Begin Your Journey to a Tailored, Exclusive Matchmaking Experience Like No Other—Crafted Just for You

Success Stories

Happy Marriages

Discover How Our Elite Matchmaking Has Brought Together Remarkable Individuals and Families, Turning Dreams into Lifelong Connections.

View All
- -

મેં વિવાહ મેરેજ બ્યુરોમાં નામ લખાવ્યું જ્યાં એમની ઓનલાઇન પ્રીમિયમ સર્વિસ લીધી જેમાં વિવાહ મેરેજ બ્યુરોના અસ્સીઅટંટ મારી મારેયમોનીઅલ જર્નીમાં મને હેલ્પ કરી. મને સારા ફેમીલીના યુવકોના પ્રોફાઇલ્સ બતાવ્યા, મારી મિટિંગો ગોઠવી અને એમાં એક પ્રોફાઈલ વિક્કીની હતી જેની સાથે 2017માં મારા લગ્ન થયા છે. હું કહીશ કે વિવાહ મેરેજ બ્યુરોમાં જે પ્રોમિસ થયું એ મુજબ મને સર્વિસ અને સપોર્ટ મળ્યા છે. હું અને વિક્કી બંને વિવાહ મેરેજ બ્યુરોની સર્વિસ થી ખુબ ખુશ થઈએ છે અને અમારા જાણીતા પરિવારમાં લગ્ને માટે વિશ્વાસુ સંસ્થા તરીકે એમનું નામ જ સજેસ્ટ કરીએ છે. થેન્ક યુ ચાંદની દલાલ અને વિવાહ મેરેજ બ્યુરોની ટીમ. કૃપા અને વિક્કી શાહ .

Krupa & Vicky Shah

- -

ફેબ્રુઆરી 2004 માં મેં વિવાહ મેરેજ બ્યુરો ની શરૂઆત કરી. પહેલા વર્ષે લગભગ એપ્રિલમાં વિશાલ ચિનાઈ નામના યુવકનું રજીસ્ટ્રેશન થયું .વિશાલ એન્જિનિયર થયેલો અને દેખાવમાં સરસ એટલે એમના મમ્મી બિંદુઆંટીની એક વાત રહેતી કે સરસ, દેખાડી છોકરી બતાવજે મને. અને ચાર પાંચ મહિનામાં એક સરસ પ્રોફાઈલ મેં બતાવ્યો-પાયલ શાહ. પાયલ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલી, દેખાવમાં ખુબ સુંદર પહેલી નજરે ગમી જાય એવી. બંનેની બે ત્રણ મીટીંગો પછી એમાં એમણે હા પાડી. એમના લગ્ન નવેમ્બર 2004 માં થયા.જ્યારે હમણાં ઘણા વર્ષો પછી એક હાઉસ વોર્મિંગની પાર્ટીમાં પાયલ અને વિશાલ મને મળ્યા. જેમાં પાયલ અને વિશાલ અને એમની બે દીકરીઓ એમના પરિવારને જોઈને એટલી બધી ખુશીની લાગણી અનુભવી છે કે જેનો કોઈ જવાબ નથી ત્યારે હું એટલી બધી ખુશ થઈ ગઈ કે હવે એક માને પોતાનું પહેલું બાળક મળ્યું હોય વર્ષો પછી એવી ફીલિંગ આવી. આજે બુલેટિનના દિવાળી અંકમાં હું એમનો કપલ ફોટો અને મારી લાગણી મૂકી રહી છું કે વિશાલ અને પાયલ હંમેશા મારા દિલની ખૂબ નજીક રહ્યા છે અને તમે જ્યારે પણ મારી ઓફિસ વિઝીટ કરો તો તમને અમારી સક્સેસ સ્ટોરીમાં વિશાલ અને પાયલ નો ફોટો સેન્ટરમાં જોવા મળશે. વિશાલ અને પાયલ વિવાહ મેરેજ બ્યુરોનું એક ગોલ્ડન ફેધર છો અને હંમેશા રહેશો જે વર્ષમાં મેરેજ બ્યુરો ચાલુ કર્યું હોય એ વર્ષમાં 4 મહિનાની અંદર પહેલું સક્સેસ કપલ બન્યું અને એ જ વર્ષે નવેમ્બરમાં એમના લગ્ન થયા. વિવાહ મેરેજ બ્યુરોને ફેબ્રુઆરીમાં 20 વર્ષ પૂરા થશે અને 21 વર્ષ માં પ્રવેશ કરશે અને વિશાલ અને પાયલના લગ્નને નવેમ્બરમાં 19 વર્ષ પુરા થશે અને 20માં વર્ષમાં પ્રવેશ કરશે. વિશાલ ચિનાઈ અને પાયલ શાહ એ વિવાહ મેરેજ બ્યુરોનું પહેલું કપલ. ફર્સ્ટ સક્સેસ સ્ટોરી છે જે મારા માટે મારા દિલની ખૂબ જ નજીક છે. થેન્ક્યુ પાયલ અને વિશાલ !! તમે વિવાહ મેરેજ બ્યુરો પર વિશ્વાસ મૂક્યો અને તમે અમારી સાથે જોડાયા તો હું તમને બેમાંથી એક બનાવવામાં નિમિત બની શકી એ માટે પ્રભુનો ખુબ ખુબ આભાર ચાંદની દલાલ

Vishal Chinai & Payal Shah

- -

હું વિવાહ મેરેજ બ્યુરોથી ખૂબ જ ખુશ છુ. કેમકે વિવાહ મેરેજ મારફત જ મારા દીકરા અવિરત જરીવાલાનું ખુશ્બુ કોઠારી સાથે નક્કી થયું છે. મારી આ જર્ની વિવાહ મેરેજ બ્યુરોમાં શરૂ થઈ ત્યારથી લઈને છેલ્લે સુધી મને વિવાહ મેરેજ બ્યુરોના ચાંદની દલાલ અને એમના સ્ટાફનો ખૂબ જ સારો અનુભવ રહ્યો. મારી રિક્વાયરમેન્ટ હતી મને ઓસ્ટ્રેલિયામાં હોય એવી જ દીકરી મારા દીકરા માટે જોઈતી હતી જે મને વિવાહ મેરેજ બ્યુરોના માધ્યમથી મળી છે. વિવાહ મેરેજ બ્યુરોના ચાંદની દલાલ અને એમનો સ્ટાફ ખૂબ જ મહેનતુ છે અને પોતાના કામ માટે ખૂબ જ સમર્પિત છે હું સ્નેહા જરીવાલા વિવાહ મેરેજ બ્યુરોને રેકમેન્ડ કરું છું.

Avirat Jariwala & Khushboo Kothari

- -

I had taken a premium package from Vivah Marriage Bureau and One thing I must say they were very active, constantly in touch with us. I found my partner because of their help. I personally thank Mrs. Chandni Dalal for all her help and support! Highly Recommended!!

Birju Kelawala & Beena Patel

What Sets Us Apart

Discover the Exclusive Features That Make Our Elite Matchmaking Service Unmatched in Quality and Success

  • Guidance by Mrs. Chandni Dalal

  • Nominal Success Fee

  • High Net worth Individual

  • 100% Security

  • Privacy Focus

FAQ

Frequently asked questions

Elite matchmaker is the leading Elite Matchmaking Service by Vivaahmarriage.com

It is a personalized and exclusive Elite Matrimonial service that is designed to find you a match in your criteria.

Initial consultation

Personalize match making

Privocy Focus

High Networth Individuals

Guided by Mrs. Chandni Dalal

Hand holding support

5x higher Success Rate

Expert Assistance

Our Elite Membership is designed to cater to your unique preferences and personalized matchmaking needs.

 As every journey is special, the cost varies depending on the level of service and customization you choose. 

To explore our tailored plans and discover the perfect package for you, our friendly team is here to assist you. 

Please don’t hesitate to reach out—we’d love to help you find your perfect match!

Privacy and confidentiality are at the core of our services.

Your personal information is handled with the utmost discretion, and only profiles

 meeting your criteria are introduced to you in a secure and confidential manner.

Getting started is easy! Simply visit our website and complete the inquiry form.

 Once you've signed up, a dedicated expert from our Elite Matchmaking Services will connect with you

 to understand your preferences and begin curating personalized matches tailored just for you.

Still have questions?

Can’t find the answer you’re looking for? Please chat to our friendly team.

Vivaah Bulletin 4
Vivaah Bulletin 5
Vivaah Bulletin 6
Available On Whatsapp

Vivaah E-bulletin!

હેલો! શું તમે તમારા જીવનસાથીની શોધ કરી રહ્યાં છો અથવા તમારા લગ્નજીવનને વધુ સુંદર બનાવવા માંગો છો? તમારી શોધ પૂરી થઈ! Gujarati Relationship Bulletin written by Mrs. Chandni Dalal.

Subscribe for free
Notification